સુરત મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની કરી ઉજવણી
સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી

આજે એટલે કે 26 ઓક્ટોબર 2022 ના રોજ, ભાઈ બીજનો તહેવાર અને સાથે ગુજરાતીનું નવું વર્ષ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.