ભારત જોડો યાત્રા ત્રણ દિવસનો આરામ કરશે, 27 ઓક્ટોબરે તેલંગાણાથી ફરી શરૂ થશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાને દિવાળીના અવસર પર 24 થી 26 ઓક્ટોબર સુધી વિરામ મળશે. આ યાત્રા 27 ઓક્ટોબરની વહેલી સવારે તેલંગાણાથી ફરી શરૂ થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રાને દિવાળીના અવસર પર 24 થી 26 ઓક્ટોબર સુધી વિરામ મળશે. આ યાત્રા 27 ઓક્ટોબરની વહેલી સવારે તેલંગાણાથી ફરી શરૂ થશે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 33મો દિવસ છે. તમિલનાડુથી શરૂ થયેલી યાત્રા હવે કર્ણાટક પહોંચી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં 'ભારત જોડો યાત્રા' પર છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે કેરળ થઈને કર્ણાટક પહોંચી છે.
કોંગ્રેસની ભારત જોડી યાત્રા તામિલનાડુ અને કેરળ બાદ હવે કર્ણાટક પહોંચી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ભારત જોડો યાત્રાના સમર્થન અંગે પ્રતિક્રિયા આપી છે.
જોરદાર વરસાદ ચાલી રહ્યો હતો તેમ છતાં પણ રાહુલે રેલી અટકાવી નહોતી અને ચાલુ વરસાદમાં બોલતાં રહ્યાં હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા પર છે. 150 દિવસ લાંબી ભારત જોડો યાત્રાનો આજે 12મો દિવસ છે.