ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી પટકાય નર્મદા નદી પરના રેલવે બ્રિજ પર ફસાયેલ યુવાનનો 108ની ટીમે જીવ બચાવ્યો
અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હતો.ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો 108ની ટીમે પહોંચી દર્દીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો