ભરૂચભરૂચ:દશેરાના પર્વ પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, સ્ટોલ પર લોકોની લાંબી કતાર જોવા મળી દશેરા પર્વે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા By Connect Gujarat 24 Oct 2023 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn