ભરૂચમાં 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, જિ.પં, તા.પં. અને ન.પા.ની 1-1 બેઠકનો સમાવેશ
16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.