ભરૂચભરૂચ-અંકલેશ્વરમાં તંત્રનો સપાટો, ફાયર સેફ્ટી વગરની 6 બિલ્ડીંગ અને 11 દુકાન સીલ એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. By Connect Gujarat 08 Jan 2023 17:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn