ભરૂચ : શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી, નશામાં ધૂત ચાલકને લોકોએ ઢીબેડી નાંખ્યો..!
શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે નશામાં ધૂત ડમ્પર ચાલકને લોકોએ પકડી બરાબરનો મેથીપાક ચખાડ્યો