ભરૂચ ભરૂચ: એસ.ટી.ની.સલમાત સવારી જોખમી બની? ઘેટા-બકરાની જેમ મુસાફરો મુસાફરી કરવા મજબૂર ! બસની સવારી જોખમકારક પણ સાબિત થઈ રહી છે. જામનગરમાં ચાલુ એસ.ટી.બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. By Connect Gujarat Desk 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn