ભરૂચ : સબ જેલના મેદાનને બચાવવા બાળકો અને યુવાનોનું સફાઈ અભિયાન
ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે.