ગુજરાત તોડકાંડમાં યુવરાજસિંહની ધરપકડ: મેરેથોન પુછપરછ બાદ યુવરાજસિંહની પોલીસે કરી ધરપકડ, 1 કરોડની ખંડણીનો ગુનો દાખલ યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat 21 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ફાયર સેફ્ટી વિના વાહનમાં રાખવામાં આવેલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો SOGએ જપ્ત કર્યો... લોખંડ બજારમાં રહેલા એક વાહનમાં પડેલા પતરાના ટીપડામાં તપાસ કરતાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો.. By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn