દ્વારકા : દ્વારકાધીશ મંદિરનો 24 કેરેટ સોનાના વરખથી સુશોભિત મુખ્ય દ્વાર ભક્તોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી હંમેશા સોના-ચાંદી અને રત્નોના આભૂષણો ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે
/connect-gujarat/media/media_files/2025/09/04/ujvnii-2025-09-04-16-34-20.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/03/5HikJmloCYhZUT1I1vEH.jpeg)
/connect-gujarat/media/media_files/2025/05/24/fF2aoJgFEgcSjVp9hlxC.jpeg)