ભરૂચ: ભોલાવ ગ્રામ પંચાયત ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવીનીકરણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂ.28 લાખના ખર્ચે નવ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું