ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત
બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..
બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.