પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા, એક અઠવાડિયામાં ત્રીજી વખત ધરતી ધ્રુજી
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વાની આસપાસ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ આ વિસ્તારમાં હોવાનું કહેવાય છે