26મી જાન્યુઆરીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પર બ્લાસ્ટની ધમકી, પોલીસને પત્ર મળતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો
કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર પોલીસને મળતા ખળભળાટ મચ્યો..
કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર પોલીસને મળતા ખળભળાટ મચ્યો..
ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ તેરમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી.