અંકલેશ્વર: રીઢા વાહનચોરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રેલવે સ્ટેશન નજીકથી કરી હતી બાઈકની ચોરી
વાહન ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે કોસમડીના રીઢા આરોપીને ભરૂચ એલસીબીએ પ્રતિન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો
વાહન ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે કોસમડીના રીઢા આરોપીને ભરૂચ એલસીબીએ પ્રતિન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો
સુરત ,વલસાડ,તાપી અને મહારાષ્ટ્રમાં બાઈક ચોરીને અંજામ આપતા 25 વર્ષીય દિપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાઠને પોલીસે ઝડપી લીધો હતો,અને 15 જેટલી ચોરીની સ્પ્લેન્ડર બાઈક પણ પોલીસે રિકવર કરી