શું હવે સુનીતા વિલિયમ્સ પર બાયોપિક બનશે? જાણો આ એહવલમાં
2015ની માર્ટિયન એક એવી ફિલ્મ હતી જેમાં મંગળ ગ્રહ પર માણસ ફસાઈ જાય છે. એ જ રીતે, ગ્રેવીટી અને ઇન્ટરસ્ટેલરમાં પણ દર્શકોને સ્પેસ વોકનો અહેસાસ થાય છે. એટલે કે, અવકાશયાત્રીઓના જીવનને સ્ક્રીન પર વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/05/01/V6dRljaXh5BUYHo9muZ5.jpeg)
/connect-gujarat/media/media_files/2025/03/20/eZhWnSAkImMBxSbmI3p7.jpg)
/connect-gujarat/media/post_banners/3464c2212bce28d7a1db432181c957b14e13c0821ae1fb677fb65c057c621c1a.webp)