રિક્ષાચાલકે બરાબરની મારી પલટી ! કેજરીવાલ સાથે ભોજન પણ લીધું અને કેસરી ટોપી ધારણ કરી PM મોદીની સભામાં પણ જોડાયો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.
/connect-gujarat/media/post_banners/b1c3b27fc05d4a26a38447cb5b400c10f0529f8e9983d869aba4a308e931b781.webp)
/connect-gujarat/media/post_banners/167b41c372ef9cadc6519e0527ec12278bf7d352e6132d94667b3a8cf38680d2.jpg)