ભરૂચ : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ભરુચ ખાતે 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ
ભરૂચ ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો જન જન સુધી પહોંચાડવા 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ હતી.
ભરૂચ ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો જન જન સુધી પહોંચાડવા 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ હતી.
ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે.