ભરૂચ: ભાજપના મહિલા કાઉન્સિલરના પતિએ બે મિત્રો પર છરી વડે કર્યો જીવલેણ હુમલો,જુઓ પછી શું થયું.?
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કાઉન્સીલરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ પુત્રને છોડાવવા મહિલા કાઉન્સીલરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા જેનો વિડીયો વાઇરલ થયો છે