જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ...
જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભાજપે મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે એક એનિમેટેડ વિડિયો દ્વારા જણાવ્યું છે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે તેની શું યોજના છે.
ભાજપ ડોક્ટર સેલ દ્વારા ગાંધીનગરના ભાટ ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
તમિલનાડુમાં થયેલી હિંસાને ભાજપે વિધાનસભામાં બિહારના લોકો પર સવાલ ઉઠાવ્યો હતો. જેના પર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ગુસ્સે થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી.
બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને બીજેપીથી રાજ્યસભા સાંસદ સુશીલ મોદી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા,
ભાજપની કારોબારી બેઠકનું આત્મીય હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.