સાબરકાંઠા: ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સદસ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો
ઉમિયાવાડી ખાતે જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો