ભરૂચ: ગાદલા શેતરંજી પાથરી SIRની કામગીરી કરતા BLO, સમયસીમા પૂર્ણ થવામાં 2 દિવસ બાકી
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં