Connect Gujarat

You Searched For "Bollywood Actor"

KGF-2 બાદ હવે, સાઉથની ફિલ્મમાં ફરી વિલન બનશે સંજય દત્ત, આ અભિનેતાના ઉડાવી દેશે હોશ..!

12 Sep 2022 1:18 PM GMT
શાહરુખ ખાન હોય કે, અજય દેવગન. આ એવા સ્ટાર્સ છે, જે લોકોને સ્ક્રીન પર નેગેટિવ રોલ અને હીરોના રોલમાં પસંદ આવે છે.

બોલિવૂડના તૂટેલા નસીબ પર સુનીલ શેટ્ટીનું નિવેદન, ફિલ્મ ફ્લોપ થવાનું કારણ જણાવ્યું.!

5 Sep 2022 7:00 AM GMT
છેલ્લા 100 વર્ષથી ભારતીય લોકોનું મનોરંજન કરનાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હાલત અત્યંત ખરાબ છે.

કોરોનાને હરાવીને કામ પર પરત ફર્યા અમિતાભ બચ્ચન, હાથ જોડી ચાહકોનો આભાર માન્યો

1 Sep 2022 7:52 AM GMT
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ અંગેની માહિતી તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

મહાકાલની થાળી સાથે હૃતિક રોશનની જાહેરાત પર વિવાદ, પૂજારીઓએ કહ્યું માફી માંગો.!

21 Aug 2022 4:52 AM GMT
બોલિવૂડ એક્ટર હૃતિક રોશન પોતાની નવી જાહેરાતને લઈને વિવાદોમાં ઘેરાયેલો છે. આ જાહેરાત ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomatoની છે.

બિગ બોસ 16: સલમાન ખાન આ સિઝનને આટલા કરોડમાં હોસ્ટ કરશે,જાણો

18 Aug 2022 8:45 AM GMT
દર વર્ષે સલમાન ખાનના શો બિગ બોસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ શોમાં ઘણા વિવાદાસ્પદ સ્પર્ધકો આવે છે, જેઓ તેમના અંગત જીવન વિશે એવા ઘણા ખુલાસા કરે છે,

આર માધવનની નવી ફિલ્મ 'ધોખા રાઉન્ડ ડી કોર્નર'ની ટીઝરની રિલીઝ ડેટ જાહેર.!

16 Aug 2022 6:58 AM GMT
બોલિવૂડ એક્ટર આર માધવન ભૂતકાળમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટને લઈને ખૂબ ચર્ચામાં હતો. અભિનેતાની ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ...

બોલિવૂડમાં ફ્રેન્ડશીપ શક્ય છે..? આ જોડીઓ છે મિત્રતાનું ઉદાહરણ..!

7 Aug 2022 9:06 AM GMT
આજે ફ્રેન્ડશિપ ડેના અવસર પર અમે બોલીવુડના આવા જ કેટલાક બેસ્ટ ફ્રેન્ડ્સ વિશે જણાવીશું.

સલમાનનો જીવ જોખમમાં! પહેલા બંદૂકનું લાઇસન્સ અને હવે કાર અપગ્રેડ, સુરક્ષા માટે આ વ્યવસ્થા કરાઈ

30 July 2022 12:10 PM GMT
જ્યારથી અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, ત્યારથી અભિનેતા તેની સુરક્ષાને લઈને વધારાની સાવચેતી રાખી રહ્યો છે.

સાંસદ સની દેઓલ આ કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટિંગમાં ભાગ લઈ ન શક્યા

25 July 2022 7:05 AM GMT
સાંસદ અને બોલિવૂડ એક્ટર સની દેઓલ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. હકીકતમાં, તાજેતરમાં જ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને ભારતના 15માં રાષ્ટ્રપતિ...

રણવીર સિંહ જન્મદિવસ: પાર્ટ ટાઈમ જોબથી લઈને ચિકન વેચવા સુધી, વાંચો એકટરના જીવનની ન સાંભળેલી વાતો

6 July 2022 6:22 AM GMT
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

'દ્રશ્યમ'નો બીજો ભાગ ટૂંક સમયમાં આવશે, જાણો ફિલ્મની કાસ્ટથી લઈને રિલીઝ ડેટ બધુ જ...

21 Jun 2022 8:29 AM GMT
શું તમને બધાને વિજય સાલગાંવકરનું પાત્ર યાદ છે? હા, એ જ દસમા ફેઈલ વિજય સાલગાંવકર, જેમણે આઈજી મીરા એમ દેશમુખને ફિલ્મ 'દ્રશ્યમ'માં પોતાની પુત્રી અને...

આર માધવનની 'રોકેટરી'એ હાંસલ કરી મોટી સિદ્ધિ, ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ

12 Jun 2022 11:50 AM GMT
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવ્યા પછી, આર માધવનના દિગ્દર્શિત સાહસ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે.