ઈશા અંબાણી ફ્લોરલ સાડી ગાઉનમાં જોવા મળી હતી, જેને બનાવવામાં લાગ્યો છે આટલો સમય.
મેટ ગાલામાં હાજરી આપવી એ હોલીવુડથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક માટે મોટી વાત છે.
મેટ ગાલામાં હાજરી આપવી એ હોલીવુડથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક માટે મોટી વાત છે.
બોલિવુડના ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ પહોચ્યા હતા, ત્યારે કિયારા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.