હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમ સાથે, આ 6 પોષક તત્વો પણ જરૂરી
સ્વસ્થ શરીર માટે સૌથી પહેલા હાડકાં મજબૂત હોવા ખૂબ જરૂરી છે. જો તમે ઇચ્છો છો કે તમારા હાડકાં મજબૂત રહે અને સારી રીતે વિકસિત થાય, તો આ લેખમાં દર્શાવેલ પોષક તત્વોનું કેલ્શિયમ સાથે સેવન કરવું જરૂરી છે.