વડોદરાઃ પુષ્પા ફિલ્મની જેમ બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી માટે દૂધના ટેમ્પોનો ઉપયોગ શરૂ કર્યો
બરોડા ડેરી અને અમૂલ દૂધ લખેલા ટેમ્પોમાં દારૂ બીયરની તસ્કરી માટે ચોર ખાનુ બનાવ્યું
વડોદરા પોલીસની પીસીબી ટીમે પુષ્પા બનેલા બુટલેગરોનો ખેલ ઊંધો પાડ્યો
રૂ.7.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો