અંકલેશ્વર જુના બોરભાઠા બેટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વન ભોજનનો લીધો લ્હાવો
બોરભાઠા બેટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએને રેવા અરણ્યની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા,અને ત્યાં રેવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓનો પરિચય કરવામાં આવ્યો