બોટાદ : આર્યનને પોલીસે ઢોર માર માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ,હાલ યુવાન સારવાર હેઠળ
બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય યુવકને પોલીસે ચોરીની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને ઢોર માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા
બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય યુવકને પોલીસે ચોરીની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો અને ઢોર માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા
દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને બે માસનો ગર્ભ હોવાનું મેડિકલ રીપોર્ટમાં સામે આવ્યું