અંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી એકમ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમની યુવા ટીમ દ્વારા તારીખ 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.