ભરૂચ: પિંક ઓક્ટોબર અભિયાન અંતર્ગત કેન્સર અવેરનેસ શિબિરનું કરાયુ આયોજન
પિંક ઑક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર તપાસ કેમ્પ યોજાયો
પિંક ઑક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે કેન્સર તપાસ કેમ્પ યોજાયો
દર વર્ષે કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે ભારતમાં કેન્સરના 14 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. આ રોગના લક્ષણોની ઓળખ ન થવી એ આજે પણ એક મોટી સમસ્યા છે. કેન્સરના કેટલાક લક્ષણો છે જે તમારે જાણવું જ જોઈએ. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી.
ભારતમાં સ્તન કેન્સર, ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.