જામનગર : ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય
જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.
જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.
અન્નપૂર્ણા યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે.