200 વર્ષના ઈતિહાસમાં ઋષિ સુનક યુકેના સૌથી યુવા PM બન્યા, કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત
વાઇબ્રન્ટ બ્રિજ અને અભૂતપૂર્વ સીમાચિહ્ન તરીકે ઓળખાતા ઋષિ સુનક બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.
વાઇબ્રન્ટ બ્રિજ અને અભૂતપૂર્વ સીમાચિહ્ન તરીકે ઓળખાતા ઋષિ સુનક બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.
ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.