અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનો વ્યાપ 636 કરોડ રૂા. વધારાયો, જુઓ કેવું છે ડ્રાફટ
અમદાવાદ મનપાનું ડ્રાફટ બજેટ રજુ કરાયું, બજેટનો વ્યાપ 8,111 કરોડ રૂપિયા રખાયો
અમદાવાદ મનપાનું ડ્રાફટ બજેટ રજુ કરાયું, બજેટનો વ્યાપ 8,111 કરોડ રૂપિયા રખાયો
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના 3833.49 કરોડ રૂપિયાના વ્યાપ ધરાવતાં ડ્રાફટ બજેટને સ્થાયી સમિતિએ મંજુરીની મ્હોર મારી છે