દેશદમણ-દિવના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પ્રચારના કર્યા શ્રી ગણેશ, લાલુ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાયા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણ-દિવના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પણ વિવિધ મંદિરોમાં જઈ દેવી-દેવતાઓના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા By Connect Gujarat 07 Mar 2024 15:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કર્યો 4 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર... રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. By Connect Gujarat 28 Nov 2022 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશને ઓલપાડ ખાતે સભા સંબોધી, ઉમેદવાર માટે કર્યો પ્રચાર.! ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે By Connect Gujarat 20 Nov 2022 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપનવસારી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધી, પક્ષના ઉમેદવાર રાકેશ દેસાઈનો કર્યો ચૂંટણી પ્રચાર... નવસારીની 175 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈના ચૂંટણી પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ શહેરના બી.આર ફાર્મ ખાતે જંગી સભા ગજવી હતી. By Connect Gujarat 18 Nov 2022 16:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn