New Update
/connect-gujarat/media/post_banners/6f43e2ac7a2b38c70b7732fb9435db9987e7e69831bc1d150df49031a7b1e41e.jpg)
વડોદરામાં કોંગ્રેસના મહિલા નેતા ઉષા નાયડુ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસનાં ઉમેદવારને જિતાડવા અપીલ કરવામાં આવી હતી
સમગ્ર દેશમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં શરૂ કરી દેવાયો છે. વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલ દ્વારા પણ ચૂંટણીનો પ્રચાર થી શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કનુભાઈ પુજાભાઈ ગોહિલ જંગી બહુમતીથી જીતશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories