આ છે બાળકોમાં સામાન્ય કેન્સર, આવા દેખાય છે લક્ષણો
બાળકોમાં કેન્સર ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. જો બાળકમાં લાંબા સમય સુધી બીમાર રહેવું, વજન ઘટવું, નબળાઈ કે શરીરમાં સોજો આવવા જેવી સમસ્યાઓ જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.