આર્ટ્સ સ્ટ્રીમવાળા માટે પણ છે વિકલ્પો, તમે આ ક્ષેત્રમાં મેળવી શકો છો તમારી કારકિર્દી...
12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની કારકિર્દીને કયા ક્ષેત્રમાં દિશા આપવી.
12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની કારકિર્દીને કયા ક્ષેત્રમાં દિશા આપવી.
B.Tech in Computer Science નો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
જેઓ ઓછી ટકાવારી મેળવે છે તેમની પાસે પણ આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે,
12મું પાસ કર્યા પછી જ આવા ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો.
તમે મેડિકલ ક્ષેત્રના કેટલાક શ્રેષ્ઠ કોર્સ વિશે માહિતી મેળવી શકો છો.
પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજનું જોડાણ વગેરે તપાસવું આવશ્યક છે.
તમે ક્યારેય આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું છે.