પરમ સુંદરી રીવ્યુ: જાન્હવી કપૂરની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અદભુત કેમેસ્ટ્રી, અહીં જાણો
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી.
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા છે કે સુનીતા આહુજાએ કથિત રીતે 5 ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા પાસેથી છૂટાછેડા માટે અરજી કરી છે.
બિગ બોસ 19ના પ્રીમિયર પહેલા સ્પર્ધકોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. છેલ્લી ઘડીએ ટીવી અભિનેત્રી હુનર હાલીએ છૂટાછેડા પ્રક્રિયામાં વ્યસ્ત હોવાને કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ફિલ્મમાં દીપિકા એક વોરિયરના પાત્રમાં હોવાથી તેણે અત્યારથી આ માટે ટ્રેનિંગ શરુ કરી દીધી છે. દીપિકાએ શૂટિંગ માટે સળંગ દિવસો ફાળવ્યા છે.
અત્યાર સુધી જે કલાકારોએ 'તારક મહેતા' શૉ છોડ્યો છે, તેમની વાત કરીએ તો, 2024માં કુશ શાહે શૉ છોડ્યો, શૉમાં તેણે ગોલી હંસરાજ હાથીનું પાત્ર ભજવ્યું હતું.
બોલિવૂડની એક્શન ફિલ્મ 'બોર્ડર 2'ની જાહેરાત થયા બાદ તેની ચર્ચા ખૂબ થઈ રહી છે. 15 ઓગસ્ટ 2025ના રોજ મેકર્સે ફિલ્મનું પહેલુ પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.
'બોર્ડર 2' ના નિર્માતાઓએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની છે.