અમરેલી : દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો,પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ સભા
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો.
કોલકાતા એરપોર્ટ પર 12 વર્ષ સુધી પાર્ક કરેલું એર ઇન્ડિયાનું બોઇંગ 737-200 વિમાન પડી રહ્યું હતું. તે હવે તેની અંતિમ યાત્રા પર હતું, 1900 કિલોમીટરની યાત્રા. જોકે, તેને રનવે દ્વારા નહીં, રોડ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું.
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે ખુલ્યું. બુધવારે, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧,૦૨૨.૫૦ પોઈન્ટ વધીને ૮૫,૬૦૯.૫૧ પર બંધ થયો,
Honor Watch X5 ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું પહેરી શકાય તેવું બે રંગોમાં આવે છે અને તેમાં 1.97-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. Honor Watch X5 120 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ ઓફર કરે છે
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી થોડા જ અંતરે ગોળીબાર થયો. આ ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યે બની હતી.