રાશિ ભવિષ્ય 08 ફેબ્રુઆરી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે।
મેષ (અ, લ, ઇ): તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે।
શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે જાણીતા હતા. બ્રહ્મ સમાજ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું હતું.
જો તમે ગૂગલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન પર નજર રાખી રહ્યા હતા પરંતુ તેની ઊંચી કિંમતને કારણે તેને ખરીદવામાં ખચકાટ અનુભવતા હતા, તો તમારા માટે સારા સમાચાર છે.
સુરતનું નામ T20 વર્લ્ડ કપમાં આ વખતે વિશ્વભરમાં ગુંજશે.ગૌરવની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સ્થાનિક ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે.
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો
અમેરિકાની પ્લેન ટીકીટ અને હોટલ બુકીંગના નામે રૂ.3.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની સુરતથી પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરમાં એક વર્ષ પૂર્વે નેશનલ હાઇવે પર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો માટે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ને કોલેટરલ-મુક્ત અથવા કોલેટરલ-મુક્ત લોન આપવાની મર્યાદા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરી છે.