સાબરકાંઠા: હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબોએ આપ્યો, ચાંદીપુરા વાયરસ થી 8 બાળકોના મોત નિપજ્યા છે