અંકલેશ્વર: B ડિવિઝન પોલોસે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, ટ્રક સહિત રૂ.7 લાખનો મુદ્દામાલ જપ્ત
બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો
/connect-gujarat/media/media_files/2025/07/25/suspicious-chemical-waste-2025-07-25-12-37-03.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/06/XR5CKWQPGMJSYJbw52wf.jpeg)
/connect-gujarat/media/post_banners/8d1586b80d84ced277f9957dc4f6ff156299b118f1756857b578748a7625259d.jpg)