જુનાગઢ વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી, આયોજકો ફોન બંદ કરી નાસી છૂટ્યા.
કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.
કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.
જેમ જેમ ઓનલાઇન ટ્રેડિંગ, નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે. તેમ તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરપિંડીનો વધુને વધુ ભોગ બનાવી રહ્યા છે.