ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રત્યેનો વિશેષ લગાવ કોઈનાથી છૂપો નથી. છેલ્લા 24 દિવસમાં સીએમ યોગી ચોથી વખત અયોધ્યા પહોંચ્યા છે. અહીં દીપોત્સવની તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાશે.