અંકલેશ્વર : ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતી જીન ફળિયાની મહિલા વિરુદ્ધ એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી....
જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ જીન ફળિયાના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.