ગુજરાત સહિત 5 રાજ્યોએ અગ્નિવીરો માટે અનામતની કરી જાહેરાત
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની સરકારોએ શુક્રવાર, 26 જુલાઈએ સેનાના અગ્નિવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની જાહેરાત કરી હતી.
ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની સરકારોએ શુક્રવાર, 26 જુલાઈએ સેનાના અગ્નિવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની જાહેરાત કરી હતી.
નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો