ભરૂચ : ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ-હેરિટેજ અને પાલિકા દ્વારા જંબુસર ચોકડી વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું...
રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજના પ્રમુખએ સફાઈ અંગે લોકોને અપીલ કરીને જણાવ્યુ હતું કે, આ અભિયાન ફક્ત આજે એક દિવસ માટે નહીં પરંતુ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે એની તકેદારી રાખી તેનો સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજ ઉઠાવશે