Connect Gujarat

You Searched For "Climate Change"

સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત

22 March 2023 12:01 PM GMT
સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે.

હવામાનના પરિવર્તનની અસરને કારણે ઘઉં જેવા પાકના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના

16 April 2022 7:42 AM GMT
આ વર્ષે માર્ચ મહિનો છેલ્લા 121 વર્ષમાં સૌથી ગરમ રહ્યો છે. માર્ચમાં સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.86 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

ગુજરાતના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

21 Jan 2022 3:53 AM GMT
ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે.

નવસારી : વાતાવરણમાં આવતા પલટાના કારણે ખેડૂતો પરેશાન, કૃષિ યુનિવર્સિટી આવી પડખે

10 Jan 2022 8:00 AM GMT
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

ડાંગ : વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રીએ લીધી "દંડકારણ્ય"ની મુલાકાત

9 Nov 2021 8:44 AM GMT
વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કરી હતી.