ગુજરાત સરકારે રેશનકાર્ડ ધારકો માટે લીધો મહત્વનો નિર્ણય, વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં.